જુઓ પૂર્વ પાસ કન્વીનર રેશમા પટેલ જન્મદિવસના Photos

0
243
Advertisement
Loading...

પાસ કન્વીનર હાર્દિકના સૌથી નજીક ગણાતા રેશમા પટેલે ભાજપનો ખેસ પહેરવાની જાહેરાત કરતા ઠેર ઠેર તેમનો વિરોધ થયો હતો. જેમાં તેમનું પૂતળા દહન કરીને વિરોધ કરવામાં આવ્યો હતો. ઘણી જગ્યાએ લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો. ‘પાટીદાર વેચાય’ ના નારા લાગ્યા અને પાટીદાર સમાજનો વિરોધ દેખાયો હતો. આજે પૂર્વ પાસ કન્વીનર રેશમા પટેલે તેમના ભાઈ અને ફેમીલી સાથે તેમનો જન્મદિવસ ઉજવ્યો હતો.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here