હાર્દિક પટેલે ગુજરાતના રાજ્યપાલને શું પત્ર લખ્યો ? જાણો

0
794
Advertisement
Loading...

અમદાવાદ: પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા અને પાસ કન્વીનર હાર્દિક પટેલે ગુજરાતના રાજ્યપાલને પત્ર લખ્યો છે. હાર્દિકે રાજ્યપાલ ઓ.પી. કોહલીને પત્ર લખીને ગુજરાતની હાલની સ્થિતિને લઈને ચર્ચા કરવા માટે મુલાકાત માટે સમય માંગ્યો છે.

મળતી માહિતી મુજબ, હાર્દિકે પત્રમાં પોતાની સાથે અન્ય 21 પાસ કન્વીનારો સાથે મુલાકાત કરવા માટે અનુમતિ માંગતો પત્ર લખ્યો છે. પત્રમાં તેને ઉલ્લેખ કર્યો છે કે કોઈ પણ સમાજમાં પરિવર્તન જરૂરી છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here