જેતપુરના નવ યુવાનોના બેસણામાં પોહ્ચ્યા પાસ કન્વીનરો ? જુઓ ફોટા

0
660
Advertisement
Loading...

ઉતરાયણના દિવસે રાજકોટના મોટા ગુંદાળા ગામના નવ યુવાનોના અકસ્માતમાં મોત થયા હતા. ત્યારે આ યુવાનોનું આજે બેસણું રાખવામાં આવ્યું હતું. જેમાં હાર્દિક પટેલ, લલિત વસોયા જેવા પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર ઉપસ્થિત રહ્યા હતા.

હાર્દિક પટેલ મોટા ગુંદાળા ગામ ખાતે મૃત્યુ પામેલા યુવાનોના પરિવારને મળ્યો. અને યુવાનોના આત્માના શાંતિ માટે પ્રાર્થના કરી હતી. ત્યારે જવાન છોકરો જયારે પરિવારમાંથી જતો રહ્યો હોય ત્યારે પરિવાર પર આભ ફાટી પડે છે. આજે અસંખ્ય લોકો યુવાનોના પરિવારને સાંત્વના આપવા પહોંચ્યા હતા.

હાર્દિક પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા જાણવું હતું કે નવલોહિયા યુવાનો ની આત્મા ને ભગવાન શાંતિ આપે.મોટા ગુંદાળા ગામ ખાતે મૃત્યુ પામેલા યુવાનો ના પરિવાર ને મળ્યો.જવાન છોકરો જયારે પરિવાર માંથી જતો રહ્યો હોય ત્યારે પરિવાર પર આભ ફાટી પડે છે.આજે અસંખ્ય લોકો પરિવાર ને સાંત્વના આપવા પહોંચ્યા.રામ રામ

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here