શાંતિ સમિતિના સભ્ય અને કાલુપુર પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવ્યું ગરબાનું આયોજન

0
54
Advertisement
Loading...

અમદાવાદ ના કાલુપુર વિસ્તાર માં શન્તિ સમિતિ ના હિન્દૂ મુશ્લીમ સબ્યો ના સહકાર થી દરેક તહેવારો જેવા કે ગણપતિ મહોત્સવ– રમઝાન ઈદમહોરમ –નવરાત્રી જેવા અનેક ઉત્સવો માં શાંતિ સમિતિ સબ્યો ની મહેનત થી તહેવારો શુખ શાંતિ થી ઉજવાય છે તેના ભાગ રૂપે આવા સંમેલન થી ભાઈચારો કાયમ રહે , વિસ્તાર માં અને શહેર માં શાંતિ સ્થપાય અમદાવાદ કાલુપુર પોલીસ સ્ટેશન હેઠળ ની ટંકશાળ માં આવેલ ઢીકવા પોલીસ ચોકી, ખાતે ૧૩-૧૦-૨૦૧૮ ના રોજ રાત્રીના ૮-૦૦ વાગે કાલુપુર વિસ્તાર ના શાંતિ સમિતિ સભ્યો તથા પોલીસ ગણ તરફ થી નવરાત્રી ના શુભ પ્રસંગે માતાજી ની આરતી–પ્રસાદ સાથે ગરબા નું આયોજન કરતા સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી દેસાઈ સાહેબે આ પ્રસંગ આંખોદેખી ન્યુઝ ને માહિતી આપી હતી.

સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી દેસાઈ સાહેબે શું કહ્યું જુઓ વિડીયોમાં

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here