અમદાવાદમાં માતાએ અઢી વર્ષની દીકરી સાથે સાબરમતીમાં ઝંપલાવ્યું, પછી શું થયું?

0
380
Advertisement
Loading...

આજે સવારે શહેરના સુભાષબ્રિજ પાસે એક યુવતીએ પોતાની અઢી વર્ષની દીકરી સાથે સાબરમતીમાં ઝંપલાવ્યું હતું. આ અંગે જાણ થતાં જ ફાયરના જવાનોએ સાબરમતી નદીમાંથી માતા અને બાળકીને બચાવીને બહાર કાઢ્યા હતા.

આ પછી મા-દીકરીને પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા. જોકે, આ યુવતી અને તેની દીકરી વિશે વધુ વિગત મેળવાઇ રહી છે.

યુવતીએ દીકરી સાથે આત્મહત્યાનો પ્રયાસ કેમ કર્યો તે હજુ જાણી શકાયું નથી. પોલીસ તપાસ પછી વધુ વિગતો સામે આવી શકે છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here