સિંહ અને તેના બચ્ચાની એકદમ પાસે પહોંચી ગયા લોકો, પછી શું થયું? જુઓ તસવીરોમાં

0
494
Advertisement
Loading...

ગીર સોમનાથમાં પરિવાર સાથે રોડ પર લટાર મારી રહેલા સિંહનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં બે સિંહણ અને એક સિંહબાળ જોવા મળી રહ્યા છે.

આ સિંહ પરિવારને જોવા માટે સ્થાનિકો અને ટૂરિસ્ટો પણ જોવા આવ્યા છે. ત્યારે સ્થાનિકો સિંહ પરિવારની એકદમ નજીક જતા જોઇ શકાય છે.

આ ફોટામાં એક બાઇક ચાલક ચાલક સિંહ પરિવારનો વીડિયો એકદમ નજીક જઈને ઉતારતો જોઇ શકાય છે.

સિંહ પરિવાર પણ તેનાથી ખતરો મહેસૂસ નથી કરતો અને આરામથી ત્યાં ફરી રહ્યા છે.

આ ફોટામાં યુવક વીડિયો ઉતારી રહ્યો છે, ત્યારે સામેથી અન્ય બાઇક આવે છે, જેઓ તેને સિંહબાળ પાસે ન જવાનું જણાવે છે.

આ પછી એક સિંહણ પાસે તમામ લોકો પહોંચી જાય છે. જેને જોઇને ટૂરિસ્ટ અમેજિંગ અમેજિંગ બોલી રહ્યા છે. જોકે, તેઓ સિંહ પરિવારની નજીક જતાં નથી અને દૂરથી જ વીડિયો ઉતારી રહ્યા છે.

હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here