શરદ પૂર્ણિમા ની રાત્રે દરિયાપુર માં શેષનાગ ની ૭૫૧ દીવાની ભવ્ય આરતી ઉતારવામાં આવી

0
118
Advertisement
Loading...

અમદાવાદ : શરદ પૂર્ણિમા ની રાત્રે દરિયાપુર માં ગરબા નું આયોજન થયું હતું. આ ગરબા ના કાર્યક્રમ ને મોટી હવેલીની પોળ –નાની હવેલીની પોળ– લાલભાઈ નું ડહેલું — તથા l બાવાના ડહેલા ના રહીશો ના સંયુક્ત સહયોગ થી આયોજિત કરતા વિસ્તાર ના સૌ વિશાળ સંખ્યા માં આ ગરબા ના પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા .ગરબા ની રમઝટ પહેલા માતાજી ની શેષનાગ ની ભવ્ય ૭૫૧ દીવાની આરતી ઉતારવા માં આવી હતી. આ આરતી ના દર્શન નો લાભ ઉપસ્થિત સૌ કોઈએ મેળવ્યો. આંખોદેખી ન્યુઝ ટીમે આ પ્રસંગ નું જીવંત પ્રસારણ કર્યું. તથા ન્યુઝ કવરેજ પણ કરવા માં આવ્યું.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here