ઢાળની પોળમાં ઐતિહાસિક વારસો બચાવવા ઇતિહાસનું સન્માન

0
140
Advertisement
Loading...

અમદાવાદ નો ઇતિહાસ અમદાવાદ ની પોળો સાથે જોડાયેલો છે. અમદાવાદ ની પોળ એટલે પોળ મા પોળ પોળ ની અંદર ગલી ગલી મા ખડકી ખડકી મા ડેલું અને ડેલા મા ખોરડુ.

અમદાવાદ સૌથી મોટી ગણાતી પોળો મા ની એક પોળ એટલે ઢાળની પોળ ઢાળ ની પોળ ના રહીશો બિન રાજકીય સંગઠન”ઢાળ ની પોળ સેવા સમિતિ” હેઠળ સિનિયર સીટીઝન નું સન્માન અને પોળ ના તેજસ્વી વિદ્યાર્થી ઓ નું સન્માન કરવામાં આવ્યું આ પોળ ના રહીશો જોઈન્ટ ફેમિલી મા માને છે તેમજ પોળ ના વડીલો જે એકલા રહે છે અથવા જે વડીલો પથારીવસ છે તેમને નિઃ શુલ્ક ટિફિન વ્યવસ્થા પણ કરે છે.

આ પ્રસંગે જાણીતા કલાકાર હસમુખ ભાવસાર ઉપસ્થિત રહયા હતા.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here