જજ વિવાદ મામલે હાર્દિક પટેલે પણ આપી પ્રતિક્રિયા, જુઓ શું કહ્યું?

0
214
Advertisement
Loading...

પાસ કન્વીનર હાર્દિક પટેલે રાજકોટની મુલાકાત લીધી હતી. હાર્દિકે શહેરના આસ્થા રેસિડન્સીમાં આવેલા ઉમા ખોડલ મંદિરે પૂજા કરી હતી. જે બાદ હાર્દિકે સ્થાનિક પાટીદાર સમાજના અગ્રણીઓ સાથે મુલાકાત પણ યોજી હતી.

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની પ્રેસ કોન્ફરન્સ મામલે હાર્દિકે સરકાર પર નિશાન સાધતા જણાવ્યું કે સુપ્રીમ કોર્ટના જજ પણ લોકતંત્ર ખતરામાં હોવાની વાત જણાવી રહ્યા છે જે ચોંકાવનારી બાબત છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here