નગરપાલિકા ચૂંટણી મતગણતરી LIVE : જાણો કોણ કેટલી બેઠક પર આગળ છે

0
278
Advertisement
Loading...

ગુજરાતની 74 નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી શરૂ થઇ ગઇ છે. અમરેલીના જાફરાબાદ નગરપાલિકા સંપૂર્ણ પણે બિનહરિફ જાહેર થઈ છે. ઉલ્લેખનીય છે કે 17 ફેબ્રુઆરીના રોજ 75 નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. જેમાં સરેરાશ 65 ટકા મતદાન થયું હતું. અત્યાર સુધીમાં 52 બેઠકો બિનહરીફ જાહેર થઇ છે. નગરપાલિકાની ચૂંટણીઓના તમામ અપડેટ્સ અહીં જોતા રહો

નગરપાલિકા ચૂંટણી મતગણતરી LIVE :-
– નગરપાલિકા સત્તા સંગ્રામ 75/75 : BJP – 43, કૉંગ્રેસ – 25, અન્ય – 04 સીટો પર આગળ, ટાઇ-3 સીટ પર
– 11 નગરપાલિકાના પરિણામો જાહેર, 7 પર ભાજપનો ભગવો લહેરાયો, 4 પર કૉંગ્રેસની જીત
– વિપક્ષી કૉંગ્રેસના નેતા પરેશ ધાનાણીના ગઢમાં ગાબડું
– અમરેલીમાં ભાજપનો ભગવો લહેરાયો, ચલાલા, લાઠી, રાજુલામાં BJPની જીત, કોંગ્રેસ પાસેથી BJPએ છીનવી
– વલસાડની પારડી નગરપાલિકામાં ભાજપ-કૉંગ્રેસ વચ્ચે ટાઈ, 28 બેઠકો પૈકી બંને પક્ષોને 14 – 14 બેઠક, પારડીમાં ટાઈ પડતાં ઉત્તેજના પૂર્ણ માહોલ
– કરમસદ ન.પા.માં ભાજપનો ભગવો લહેરાયો, ભાજપ 20 બેઠક, 4 બેઠક કોંગ્રેસના ફાળે
– લાઠી નગરપાલિકા પર ભાજપનો ક્બજો, 23 બેઠક પર ભાજપની જીત, કોંગ્રેસનો સફાયો
– દ્રારકા ન.પા.માં 25 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો, 3 બેઠક પર કોંગ્રેસની જીત
– સાબરકાંઠાની પ્રાંતિજ ન.પા.માં 17 બેઠક ભાજપના ફાળે, કોંગ્રેસને ફક્ત 3 બેઠક મળી, 6 બેઠક પર અપક્ષનો વિજય
– તળાજા ન.પામાં 16 બેઠક પર ભાજપનો વિજય, 12 બેઠક સાથે કોંગ્રેસનું નબળુ પ્રદર્શન
– ધ્રોલ ન.પા.માં ભાજપનો વિજય, કોંગ્રેસ પાસેથી સત્તા છીનવી ભાજપે
– જસદણ નગરપાલિકામાં ભાજપની જીત, ભાજપ 23 બેઠક, કોંગ્રેસ 5 બેઠક, કોંગ્રેસના દિગ્ગજ કુંવરજી બાવળીયાના ગઢમાં ગાબડુ
– જસદણ નગરપાલિકામાં ભાજપની જીત, 28માંથી 23 બેઠકો પર ભાજપની જીત
– અમરેલીના રાજુલામાં કૉંગ્રેસની જીત
– સિહોર નગરપાલિકામાં કૉંગ્રેસનો સફાયો, તમામ 12 બેઠક પર ભાજપનો વિજય
– જૂનાગઢના વંથલીમાં ભાજપ-કૉંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર, વંથલની નગરપાલિકામાં ટાઇ, બંને પક્ષોના 12-12 સભ્યોની જીત
– વિદ્યાનગર ન.પા.માં તમામ વોર્ડમાં ભાજપની જીત, કોંગ્રેસનું ખાતુ ખૂલી ના શકયું
– કુતિયાણા વોર્ડ નંબર 3મા ભાજપનો વિજય
– સોનગઢ વોર્ડ નંબર 4મા ચારેય બેઠક પર ભાજપ
– કોડીનાર વોર્ડ નંબ 3મા બાજપની પેનલનો વિજય
– વેરાવળની સલાયા નગર પાલિકા કૉંગ્રેસે ભાજપ પાસેથી છીનવી લીધી, 10 વર્ષથી હતું ભાજપનું શાસન
– વડનગર પાલિકામાં ભાજપનો સપાટો: 8 બેઠકમાંથી 7 પર ભાજપ આગળ
– ગરિયાધાર વોર્ડ – 1માં ચારેય બેઠક પર કોંગ્રેસ વિજયી
– રાપરમાં વોર્ડ – 4માં ચારેય બેઠક પર BJPની જી
– ચલાલા ન.પા. વોર્ડ નં 2માં ભાજપની પેનલ વિજેતા
– રાજુલા વોર્ડ – 2માં કોંગ્રેસની પેનલની જીત
– લાઠી ન.પામાં વોર્ડ નં 1માં ભાજપની પેનલ વિજેતા
– ગારિયાધાર વોર્ડ – 2માં ભાજપની પેનલની જીત
– પ્રાંતિજમાં વોર્ડ 2માં 3 ભાજપ 3, એક બેઠક પર અપક્ષ વિજયી
– હળવદ વોર્ડ 2માં ભાજપની પેનલનો વિજય
– કોડીનાર ન.પા. વોર્ડ નં 2માં ભાજપની પેનલ જીતી
– ઝાલોદ વોર્ડ 1માં 3 અપક્ષ એક પર ભાજપની જીત
– વિદ્યાનગર વોર્ડ નં 3માં ભાજપની પેનલ જીતી
– છાયા ન.પા વોર્ડ નં 1માં કોંગ્રેસની પેનલ જીતી
– ડાકોર વોર્ડ – 1માં એક BJP અને 3 પર અપક્ષની જીત
– કુતિયાણા ન.પા. વોર્ડ નં – 1માં ભાજપની પેનલ જીતી
– રાણાવાવ ન.પા. વોર્ડ નં 7માં ભાજપની પેનલ જીતી
– વલસાડ ન.પા. વોર્ડ નં 1માં ભાજપની પેનલ જીતી
– પ્રાંતિજ ન.પા. વોર્ડ નં 2 માં 3 બેઠક પર ભાજપની જીત
– સિહોર ન.પા. વોર્ડ નં 2માં 8 બેઠક પર ભાજપની જીત
– વંથલી ન.પા.માં 2 વોર્ડમાં કોંગ્રેસની પેનલ જીતી
– વિસાવદર વોર્ડ નં 2 માં 3 બેઠક પર કોંગ્રેસ વિજયી
– વલસાડ નગરપાલિકાની મતગણતરી દરમ્યાન પોલીસ અને ઉમેદવારો વચ્ચે આવા બાઇ સ્કૂલ બહાર ઘર્ષણ, પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવી લીધો
– ચોરવાડ ન.પા. વોર્ડ – 1માં કોંગ્રેસની જીત
– ગારિયાધાર વોર્ડ 1મા ચારેય બેઠક પર કૉંગ્રેસનો વિજય
– રાપરમાં વોર્ડ 4મા ચારેય બેઠક પર ભાજપનો વિજય
– માણાવદર વોર્ડ 1 માં કૉંગ્રેસની જીત
– છોટાઉદેપુર વોર્ડ 1મા 3 અપક્ષ એક પર કૉંગ્રેસનો વિજય
– કાલાવાડમાં વોર્ડ નંબર-1મા ભાજપનો વિજય
– ખેરાલુ નગરપાલિકાના વોર્ડ નંબર-1માં કૉંગ્રેસે રી-કાઉન્ટિંગની કરી માંગણી
– રાજુલા વોર્ડ નંબર-1મા ચારેય બેઠક પર કૉંગ્રેસનો વિજય
– સિહોર વોર્ડ નંબર 1મા ભાજપની પેનલનો વિજય
– વિજોલપર વોર્ડ નંબર 1મા ભાજપની પેનલનો વિજય
– ચોરવાડ વોર્ડ નંબર 1મા કૉંગ્રેસનો વિજય
– વલ્લભ વિદ્યાનગર વોર્ડ નંબર 1 અને 2માં ભાજપનો વિજય
– હારીજ નગર પાલિકામાં વોર્ડ નંબર 1માં ભાજપની પેનલનો વિજય
– વંથલીમાં નગર પાલિકામાં વોર્ડ નંબર 1માં કૉંગ્રેસનો વિજય
– ખેડબ્રહ્મા વોર્ડ નંબર 1મા કૉંગ્રેસની પેનલનો વિજય
– પારડી ન.પા.વોર્ડ નંબર 1મા કોંગ્રેસના ઉમેદવારનો વિજય
– દ્વારકા નગર પાલિકા વોર્ડ નંબર 1માં ચારેય બેઠક પર ભાજપની પેનલનો વિજય
– કોડીનાર વોર્ડ નંબર 1મા ચારેય બેઠક પર ભાજપની પેનલનો વિજય
– તળાજા વોર્ડનંબર 1માં 2 ભાજપ, 2 કૉંગ્રેસનો વિજય
– ખેડા મહુધામાં કૉંગ્રેસ 3 ભાજપની 1 બેઠક પર વિજય
– સુરેન્દ્રનગર વોર્ડ નંબર 6ની બેઠક પર કૉંગ્રેસની પેનલનો વિજય
– સાણંદ વોર્ડ નંબર 1મા ભારતીય જનતા પાર્ટીની જીત
– થરાદ વોર્ડ નંબર 1મા 3 બેઠક પર અપક્ષ, એક બેઠક પર ભાજપ
– થરાદના 4 વોર્ડના પરિણામ જાહેર
– થરાદ નગરપાલિકાના પ્રમુખ સુમિત્રાબેન દવેની હાર
– નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી શરૂ
– નગરપાલિકાના 529 વોર્ડની 2,116 બેઠકો માટે મતદાન યોજાયું હતું
– આજે 6,033 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે
– જેમાં ભાજપના સમર્થિત 1,934, કોંગ્રેસ સમર્થિત 1,783, અપક્ષ 1,793 અને અન્ય 523 ઉમેદવારોનો સમાવેશ થાય છે
– આ વખતની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારોએ મોટી સંખ્યામાં ઝંપલાવ્યું છે

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here