વડોદરામાં તળાવ પાસે કચરા પેટીમાંથી નવજાત શિશુ મળી આવતા ચકચાર મચી

0
984
Advertisement
Loading...

વડોદરાના ખોડિયાર નગર પાસે નવજાત શિશુ મળી આવતા ચકચાર મચી છે. ખોડિયાર નગર તળાવ પાસે કચરા પેટી માંથી માસુમ નવજાત શિશુ મળી આવ્યું છે. ત્યારે આ ફૂલ જેવું બાળક કોણ છોડી ગયું. વડોદારા VIP રોડ પાસે આવેલા ખોડિયારનગર તળાવ પાસેથી બિનવારસી શિશુ મળી આવ્યું છે. આ અંગે સ્થાનિક રહીશો દ્વારા 108ને શિશું અંગે જાણ કરી હતી.

આ અંગે મળતી માહીતી મુજબ વડોદારા VIP રોડ પાસે આવેલા ખોડિયારનગર તળાવ પાસેથી બિનવારસી શિશુ મળી આવ્યું છે. આ અંગે સ્થાનિક રહીશો દ્વારા 108ને શિશું અંગે જાણ કરી હતી. જેને લઇને તેને સારવાર અર્થે ખસેડાયું હતું. નવજાત શિશુ મળી આવતા હરણી પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નવજાત શિશુ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મળી જવા પામી છે. આ અંગે પ્રાથમિક વિગર મુજબ શિશુની ઉંમર 11 દિવસની હોવાનું જાણવા મળ્યું છે. આ અગાઉ અનેક વખત આવી ઘટનાઓ સામે આવી છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here