ગુજરાત રાજ્યમાં 66 આઈપીએસ અધિકારીઓની બદલી

0
140
Advertisement
Loading...

રાજ્યમાં આખરે મોટાપાયે આઈપીએસ અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. 66 જેટલા આઈપીએસ અધિકારીઓની સામૂહિક બદલી કરવામાં આવી છે. 15થી વધુ જિલ્લાના 45 એસપી કક્ષાના અધિકારીઓ પણ બદલાયા છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતના ડીસીપીની પણ બદલી કરવામાં આવી છે. જૂનાગઢ, જામનગરના SPની બદલી કરવામાં આવી છે. પોરબંદર, ખેડા, પંચમહાલના SPની પણ બદલી કરવામાં આવી છે. નવનિયુક્ત 21 જેટલા એસપીને જિલ્લાઓમાં પોસ્ટિંગ આપવામાં આવી છે. અમદાવાદના છ ડીસીપી સહિત ૧૦ અધિકારીઓની વિવિધ શહેરમાં બદલીઓ કરવામાં આવી છે, ખાસ કરીને અમદાવાદ શહેરમાં મહિલા ક્રાઇમમાં ફરજ બજાવતા પન્ના મોમાયાને અમદાવાદ ઝોન-૨ તરીકે મૂકવામાં આવ્યા છે.

જુઅો અા રહ્યું લિસ્ટ….

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here