ગવર્નમેન્ટ ફિઝિયોથેરાપી કોલેજ નો વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ ‘ ટેમ્પેસ્ટ ૨૦૧૮ ટાગોર હોલ ખાતે યોજાયો

0
104
Advertisement
Loading...

ગવર્નમેન્ટ ફિઝિયોથેરાપી કોલેજ નો વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ ” ટેમ્પેસ્ટ ૨૦૧૮ ” યોજાયો. ગવેર્નમેન્ટ ફિઝિયોથેરાપી અને સ્પેઇન ઇન્સ્ટિટ્યૂટ ના ડોક્ટર સ્ટુડન્ટ દ્વારા આયોજન કરાયું હતું. મેં ડિકલ શૈક્ષણિક સંસ્થા ના વિદ્યાર્થીઓ માં ઉત્સાહ અને આત્મ વિશ્વાસ વધે અને રોગીઓ ની તંદુરસ્તી ઝડપથી રિકવર થાય તેવા પ્રયત્નો ના આશય થી આ વાર્ષિક કાર્યક્રમ અમદાવાદ ના ટાગોરે હોલ માં ૨૨-૧૦-૨૦૧૮ ના રોજ આયોજિત કરવા માં આવ્યો હતો. મેડિકલ સુપ્રિટેન્ડન્ટ શ્રી એમ.એમ. પ્રભાકરે આંખોદેખી ન્યુઝ ને વધુ માહિતી આપતા કહ્યું કે હાલ માં પ્રદુષણ અને ખોરાક માં થી પોષણ ના અભાવ થી આ રોગો નું પ્રમાણ વધી રહ્યું છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here