જુઓ આણંદમાં ઠેર ઠેર ધૂમધામથી થઇ રહી છે ગણપતિની ઉજવણી

0
207
Advertisement
Loading...

દેશભરમાં આજે ગણેશ ચતુર્થી મનાવવામાં આવી રહી છે. તેની સાથે જ ગણેશ મહોત્સવની શરૂઆત થઈ ગઈ છે. દર વર્ષની જેમ બોલીવુડ સેલેબ્સથી માંડી આમ આદમી ગણપતિ બાપાનું સ્થાપન કરી રહ્યા છે. ઘરમાં 10 દિવસ સુધી મહેમાન રહ્યા બાદ મૂર્તિનું વિસર્જન કરી દેવામાં આવે છે.

ત્યારે આણંદમાં ઠેર ઠેર ધૂમધામથી થઇ રહી છે ગણપતિની ઉજવણી કરવામાં આવી રહી તમે નીચે આપેલ વિડીયોમાં જોઈ શકો કેવી રીતે થઇ રહી છે ઉજવણી (કવરેજ : નિશા શેખ )

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here