Shocking : મિત્રો વીડિયો ઉતારતા રહ્યાં અને યુવક ગંગામાં ડૂબી ગયો, વીડિયો વાયરલ

0
176
Advertisement
Loading...

તાજેતરમાં એક વીડિઓ વાઈરલ વીડિયો વાયરલ થયો છે જેમાં અને યુવક ગંગા નદીમાં ન્હાવા માટે જાય છે ત્યારે તેનો વીડિયો તેના મિત્રો બનાવી રહ્યાં હતાં. આ વીડિઓ ઋષિકેશના એક યુવકનો છે.

આ વાયરલ વીડિઓમાં આ યુવક પહેલા તો નદીના તટે લગાવવામાં આવેલી સાંકળને પકડે છે. તેમજ નદીનું ઉંડાણ કેટલું છે તે તપાસે છે, અને ત્યારબાદ પહેલી ડુબકી લગાવે છે.

રિપોર્ટ મુજબ આ યુવક ગાઈડનું કામ કરતો હતો અને મિત્રો સાથે તરવા આવ્યો હતો,પછી મિત્રો ને બતાવ માટે સાંકળ છોડી દીધી અને આગળ વધતો ગયો અને પછી ડૂબકી મારી અને એક મોજું આવ્યું અને પછી ઉપર આવી ન શક્યો.

યુવક દિલ્લીથી ઋષિકેશ ફરવા માટે આવ્યો હતો, અને જ્યારે આ યુવક ગંગા નદીમાં ન્હાવા માટે જાય છે ત્યારે તેનો વીડિયો તેના મિત્રો બનાવી રહ્યાં હતાં.

આ વિડીયોમાં આંખો સમક્ષ એક યુવક પાણીમાં ગરકાવ થઈ જાય છે, અને કોઈ બચાવમાં આગળ આવતું નથી.

સ્થાનિક પોલીસ દ્વારા આ યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી, પણ શવ હજી સુધી મળી શક્યું નથી.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here