સસરા સગી પૂત્રવધૂ સાથે મનાવી રહ્યા હતા રંગરેલિયાં ને યુવતી ભાઈ આવી જતા શું થઇ શરમજનક ઘટના

0
5532
Advertisement
Loading...

અમદાવાદમાં બનેલી એક શરમજનક ઘટનામાં યુવતીને પોતાના સગા સસરા સાથે સેક્સ સંબંધ બંધાયા હતા. યુવતીના ભાઈને આ વાતની ખબર પડતાં તેણે બહેનને સમજાવી હતી છતાં આ સંબંધો ચાલુ રહ્યા હતા. દરમિયાનમાં યુવતીનો ભાઈ પોતાની બહેનને સસરા સાથે રંગરેલિયાં માનવતો જોઈ ગયો હતો.

આ હરકતથી ઉશ્કેરાયેલા ભાઈએ યુવતીના સસરાની જાહેરમાં છરી મારીને હત્યા કરી નાંખી હતી. દાણીલીમડામાં ફૈઝલનગર પોલીસ ચોકી પાસે આધેડની ગળા ઉપર છરીના ઘા મારી હત્યા કરવાની આ ઘટનામાં યુવતીએ વચ્ચે પડીને સસરાને બચાવવા પ્રયત્ન કરતાં તેને પણ હાથે ઈજા થઈ હતી. પોલીસે યુવતીના ભાઈની ધરપકડ કરી છે.

આ ઘટનાની વિગત એવી છે કે, દાણીલીમડા વિસ્તારમાં આવેલી ફૈઝલનગર પોલીસ ચોકી પાછળ મૂળ ઉત્તર પ્રદેશના સુભાન શેખ(ઉંમર 55 વર્ષ) તેની પત્ની અને પુત્ર શૈફ સાથે રહેતા હતા. દરમિયાનમાં પુત્ર શૈફનાં લગ્ન ઉત્તર પ્રદેશની પરવીન(ઉમર 22 વર્ષ) સાથે થોડા સમય પહેલાં કરાયાં હતા.

જોકે, શૈફ માનસિક અસ્થિર હોવાથી તે પરવીન સાથે લગ્નજીવન જીવી શકતો નહોતો. પરવીને પોતાની હવસ સંતોષવા ઘરમાં જ નજર દોડાવી હતી. સસરા સુભાનને પણ યુવાન પૂત્રવધુ સાથે રંગરેલિયાં મનાવવામાં સંકોચ નહોતો તેથી બંને વચ્ચે સેક્સ સબંધો બંધાઇ ગયા હતા. બંને ઘરમાં જ શારીરિક સુખ ભોગવતાં હતાં.

સુભાનની પત્નિ પોતાના પતિને સગી પુત્રવધૂ સાથે સેક્સ માણતાં જોઈ જતાં તેણે ભારે ઝગડો કર્યો હતો. જો કે સુભાને શરમાવાના બદલે પછી તો ખુલ્લામ પરવીન સાથે રંગરેલિયાં મનાવવા માંડ્યાં હતાં. એક બીજા સાથે રહેવા લાગ્યા હતાં. તેથી સુભાનની પત્ની અને પુત્ર શૈફ વતન ઉત્તર પ્રદેશ પરત જતાં રહ્યા હતા.

સુભાન અને તેમની પુત્રવધુ પરવીન અમદાવાદ સાથે રહેતાં હતાં. બંને દુનિયા ભૂલીને પોતાની હવસ સોતંષતાં. દરમિયાનમાં પરવીનનો માસીનો દિકરો ઇશાક મુનીર અહેમદ આવ્યો હતો તેણે પકોડીનો વેપાર શરૂ કર્યો હતો. સુભાનની પત્નિએ પરવીન તથા પોતાના પતિના સંબંધો અંગે તેને વાત કરી હોવાથી તે ગુસ્સામાં હતો.

શનીવારે સાંજે ઇશાક પરવીનના ઘરે ગયો હતો. એ સમયે પરવીન અને સુભાન એકબીજામાં ખોવાઈને હવસ સંતોષતાં હતાં. ઈશાકને જોઈને બંનેએ ઝટપટ કપડાં પહેરી લીધાં. દરમિયાન ઈશાકે પાણી માગતાં પરવીન પાણી લેવા ગઇ હતી ત્યારે ઇશાકે સુભાનને ગળા પર છરી મારી હત્યા કરી નાખી હતી.

આ જોઇ પરવીન તેને બચાવવા માટે દોડી આવી હતી પરંતુ બચાવી શકી ન હતી. પરવીનને પણ હાથ પર છરી વાગી હતી જ્યારે સુભાન લોહીના ખાબોચિયામાં તરફડીને તરત મોતને ભેટ્યો હતો. દાણીલીમડા પોલીસે ઘટના સ્થળ પરથી ઇશાકની અટકાયત કરી હતી.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here