બિટકોઈન પર પ્રતિબંધ છતાં ગુજરાતમાં કરોડો રૂપિયાનું રોકાણ કરાયું.!

0
180
Despite bitcoin ban, millions of rupees have been invested in Gujarat
Advertisement
Loading...

(GNS) ગાંધીનગર,ભારતમાં પ્રતબિંધિત વચ્ર્યુઅલ કરન્સી એવા બીટકોઇન પર પ્રતિબધં છે તેમ છતાં લોકોને આ આભાસી નાણાંનું ઘેલું લાગ્યું છે. આયકર વિભાગે સુરતમાં બીટકોઇનના ચાર ડીલરો અને બ્રોકરોનો ત્યાં સર્ચ કરીને પિયા ૧૨૫ કરોડ પિયાની છૂપી આવક શોધી કાઢી છે. જોકે બીટકોઇનમાં રોકાણ કરી તેનો લાભ લેનારા બેનિફિશિયરી સુધી તપાસનો રેલો પહોંચી ગયો છે. તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવે તેવી સંભાવના છે. બીટકોઇનમાં રોકાણ કે તેની સાથે સંકળાયેલા હજારો લોકોને આયકર વિભાગે નોટિસો ફટકારી છે.

દેશમાંથી ભ્રષ્ટ્રાચાર નાબુદ કરવા અને કાળું નાણું બહાર લાવવા માટે સરકારે પિયા ૫૦૦ અને ૧૦૦૦ની નોટ પર પ્રતિબધં મૂકી દીધો હતો. ત્યારે કાળા નાણાંથી મોટા પ્રમાણમાં બેનામી પ્રોપર્ટી ખરીદવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું હતું. ત્યારે સુરતમાંથી જે રીતે બીટકોઇનની વિગતો મળી રહી છે તે જોતાં સુરતીઓના કરોડો પિયા પ્રતિબંધિત બીટકોઇનમાં રોકાયા હોવાનું બહાર આવી રહ્યું છે. છેલ્લા એક અઠવાડિયાથી આયકર વિભાગની ટીમ સુરતના ચાર બીટકોઇન ડિલરને ત્યાં સર્ચ કરી રહ્યું છે. તેના આધારે લોકોને બીટકોઇનમાં રોકાણ કરાવનારા અને ડીલરો માટે ગ્રાહકો શોધી લાવનારા નવ બ્રોકરોની વિગતો મળી હતી. સર્ચ દરમિયાના બીટકોઇનના રોકાણથી જેમને લાભ થયો છે તેવા લાભાર્થીઓને ત્યાં પણ સર્ચ ચાલી રહ્યું છે.

આયકર વિભાગના સિનિયર અધિકારીના જણાવ્યાભારતમાં પ્રતબિંધિત વચ્ર્યુઅલ કરન્સી એવા બીટકોઇન પર પ્રતિબધં છે તેમ છતાં લોકોને આ આભાસી નાણાંનું ઘેલું લાગ્યું છે. આયકર વિભાગે સુરતમાં બીટકોઇનના ચાર ડીલરો અને બ્રોકરોનો ત્યાં સર્ચ કરીને પિયા ૧૨૫ કરોડ પિયાની છૂપી આવક શોધી કાઢી છે. જોકે બીટકોઇનમાં રોકાણ કરી તેનો લાભ લેનારા બેનિફિશિયરી સુધી તપાસનો રેલો પહોંચી ગયો છે. તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવે તેવી સંભાવના છે. બીટકોઇનમાં રોકાણ કે તેની સાથે સંકળાયેલા હજારો લોકોને આયકર વિભાગે નોટિસો ફટકારી છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here