હાર્દિક પટેલને પારણા કરાવવા કોગ્રેસના ધારાસભ્યએ મુખ્યમંત્રીને પાઠવ્યો પત્ર

0
103
Advertisement
Loading...

પાસના સુપ્રીમો હાર્દિક પટેલ સમાજને અનામત મળે અને ખેડૂતોના દેવા માફી માટે આમરણાંત ઉપવાસ પર ઉતર્યો છે ત્યારે કોગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને હાર્દિકની ખેડૂતલક્ષી માગ સ્વીકારીને હાર્દિકનાં પારણા કરાવવા માટે પત્ર લખ્યો છે.

પત્રમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હાર્દિકની માગ સ્વીકારીને પોતે અથવાતો તેમના કોઈ પણ અધિકારીને મોકલીને હાર્દિક પટેલના પારણા કરાવે તેવી માગ કરી છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here