યુવકે યુવતી સાથે રાત્રે ખુલ્લા ખેતરમાં બાંધ્યા શારીરિક સંબંધ પછી શું થયું ?

0
343
Advertisement
Loading...

સુરત જિલ્લાના વાલોડના કણજોડ ગામની યુવતી સાથે યુવકે વારંવાર શારીરીક સંબંધો બાંધ્યા હતા ને ગર્ભવતી બનાવી હતી. આ યુવક પરણિત હોવાની ખબર પડવા છતાં તેણે આપેલા લગ્નના વચનને સાચુ માની યુવતીએ બાળકને જન્મ આપ્યો પણ યુવક ફરી જતાં છેવટે વાલોડ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

આ ઘટનાની વિગત એવી છે કે, કણજોડ ગામે રહેતી યુવતી પોતાની માતા સાથે મજૂરી કામ કરી ગુજરાન ચલાવતી હતી. ગાંગપુર ગામનો પરણિત યુવક જિગ્નેશ અરવિંદભાઈ ચૌધરી પણ સાથે કડિયા કામે આવતો હોય બંને પ્રેમીઓની આંખો મળી ગઈ હતી. યુવતી અને જિગ્નેશ ચોરીછૂપીથી મળતાં હતાં.

દરમિયાન એકાદ વરસ પહેલાં જિગ્નેશ રાત્રે યુવતીને મળવા માટે કણજોડ ગયો હતો. ત્યાંથી યુવતીને બાઇક પર બેસાડી મહુવા તાલુકાના વડિયા ગામે એક ખેતરમાં લઈ ગયો હતો. ખેતરમાં તેણે યુવતીને જણાવ્યું કે, હું તારી સાથે લગ્ન કરીશ અને તને મારી બનાવીને જ રાખીશ.

યુવતી શારીરિક સંબધ માટે તૈયાર નહોતી પણ જિગ્નેશે તેની સાથે જબરદસ્તીથી મરજી વિરુધ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો અને ખુલ્લા ખેતરમાં સેક્સ માણ્યું હતું. એ પછી જિગ્નેશે આ રીતે આ ખેતરમાં લાવી અવારનવાર યુવતી સાથે શારીરિક સંબંધો બાંધીને સેક્સ માણ્યું હતું અને બળાત્કાર ગુજાર્યો હતો.

આ શારીરિક સંબંધોના કારણે યુવતી ગર્ભવતી થઈ ગઈ હતી. જૂન 2017માં યુવતીને ગર્ભ રહી ગયો હોવાની ખબર ઉલટીઓ થતાં થઇ હતી. આ અંગેની જાણ જિગ્નેશને કરતાં તેણે જણાવ્યું હતું કે થોડા દિવસોમાં લગ્ન કરી તને લઇ જઈશ. આ સમય દરમિયાન યુવતીને જાણવા મળ્યું કે જિગ્નેશ પરણિત છે.

આ અંગે તેની સાથે વાત કરતાં તેણે પોતે યુવતી સાથે લગ્ન કરશે એવું વચન આપ્યું હતું અને એ રીતે ફરી સેક્સ માણ્યું હતું. આ રીતે જૂનથી ઓક્ટોબર દરમિયાન જિગ્નેશ યુવતીને સાથે શારીરિક સંબંધો બાંધતો રહ્યો. પછી ઓક્ટોબર 2017 બાદ તેણે .વતીને મળવાનું બંધ કરી દીધું હતું.

યુવતીના પરિવારે જિગ્નેશને લગ્ન કરી લેવા કહ્યું પણ જિગ્નેશ લગ્નના વચનમાંથી ફરી જતા તેની વિરુધ્ધ વાલોડ પોલીસ સ્ટેશનમાં મરજી વિરુદ્ધ બળજબરીથી શરીર સબંધ બાંધી બળત્કાર કરવાની ફરિચાદ નોંધાવાઈ છે. આ ઉપરાંત ફરિયાદીને ગર્ભવતી બનાવી લગ્ન કરવાની ના પાડી માતા બનાવીની ફરિયાદ પણ યુવતીએ કરી છે.

દરમિયાનમાં આમ કાર્યવાહી ચાલતી હતી ત્યારે જિગ્નેશ સાથેના શારીરિક સંબંધોથી શિલ્પાને એક બાળક અવતર્યું છે. આ બાળકની જવાબદારી પિતા તરીકે જિગ્નેશમી હોવાથી તેની સામે કાર્યવાહી કરવા માગ કરાઈ છે. આ અંગેની વધુ તપાસ વાલોડ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એ.ડી.ખાંટ કરી રહ્યા છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here