અમદાવાદ ના કાલુપુર વિસ્તારમાં રામદેવજી મહારાજની જન્મ જયંતિ નિમિતે બાલિકાઓ નું લક્ષમી પૂજન કરવામાં આવ્યું

0
368
Advertisement
Loading...

અમદાવાદ ના કાલુપુર વિસ્તાર માં નવાવાસ હાથીખાના માં પૌરાણિક રામદેવજી મહારાજ ના મંદિર ના મહોત્સવ નો ૧૦-૯-૨૦૧૮ ના રોજ આરંભ થયો હતો. જેમાં રામદેવજી મહારાજ જન્મ જયંતિ નિમિતે બાલિકાઓ નું લક્ષમી પૂજન કરવામાં આવ્યું હતુ. ૧૯૯૫ માં આ પવિત્ર મંદિર નું પુનઃ નિર્માણ કરવા માં આવ્યું હતું. અને ૧૧-૯-૨૦૧૮ થી રામદેવજી મહારાજ ની જન્મ જયંતિ ની ઉજવણી કરવા માં આવશે. (કવરેજ:- નલીન જાડાવાલા)

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here