અમદાવાદીઓએ 5 દિવસમાં ટ્રાફિક નિયમન ભંગ મુદ્દે કુલ 21,50 લાખનો દંડ ભર્યો!

0
165
Advertisement
Loading...

અમદાવાદમાં પાર્કિંગ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી શરૂ થઈ છે. તેમજ અમદાવાદના પોલીસ કમિશનર એ.કે. સિંઘ, ડીસીપી ટ્રાફિક સુધિર મહેતા પણ હાઈકોર્ટમાં ઉપસ્થિત છે.

15 જુલાઈની સુનાવણી સમયે પાર્કિંગ મુદે હાઈકોર્ટે પાસે એક સપ્તાહનો સમય માંગવામાં આવ્યો હતો. પોલીસે છેલ્લા પાંચ દિવસમાં ટ્રાફિક નિયમન ભંગ, આડેધડ પાર્કિંગના ૧૨ હજારથી વધુ કેસ નોંધીને ૨૧.૫૦ લાખ દંડ વસુલ્યો હતો.

ઊપરાંત ૬૨૭ જણા સામે ગુનો નોંધ્યો હતો. પોલીસે આડેધડ પાર્કિંગ કરનારા ઊપરાંત મોલ અને કોમ્પલેક્ષના સંચાલકો સહિત ૯૧૬ સામે ગુના નોંધ્યા હતા.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here