પ્રવીણ તોગડિયા અમદાવાદનાં થલતેજમાં CCTV ફૂટેજ આવ્યા સામે

0
193
Advertisement
Loading...

પ્રવિણ તોગડિયા વિશ્વ હિંદુ પરિષદ(VHP)ના પાલડી કાર્યાલયેથી ગુમ થયાની અફવાનાં 11 કલાકનાં હાઇ વોલ્ટેજ ડ્રામા બાદ તેઓ રાત્રે ચંદ્રમણી હોસ્પિટલેથી નાદુરસ્ત હાલતમાં મળી આવ્યા હતા.

તોગડિયા તેમના કાર્યકર ઘનશ્યામ સાથે તેમના સંગીન બંગ્લોઝ, થલતેજ ગયા હતાં. જે બાબાતેના પુરાવા સંગીન બંગ્લોઝના CCTV કેમેરાના ફુટેજ મળી આવ્યા છે. આ મામલામાં સઘન તપાસ થતા ક્રાઇમ બ્રાંચ તેમના જુના કાર્યકર્તા ઘનશ્યામ ભાઇ સાથે સીસીટીવના ફુટેજમાં દેખાય છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here