અમદાવાદના બહેરામપુરામાં નજીવી બાબતમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો

0
237
Advertisement
Loading...

અમદાવાદ ના બહેરામપુરા ના પરીક્ષિત લાલ નગર માં રવિવારના રાત્રે 9 વાગ્યાના સુમારે પથ્થરમારો થયો હતો..જેમાં કોઈ જાનહાની થઈ ન હતી…પરંતુ તોફાની તત્વોએ ત્રણ જેટલી લારીમાં તોડફોડ કરી હતી…..આમલેટની લારીપર જમવા જેવી નજીવી બાબતમાં બે જૂથ વચ્ચે સામસામે પથ્થરમારો અને કાંચની બોટલનો મારો ચલાવામાં આવ્યો હતો..જોકે પોલીસે થોડીક જ મિનિટમાં પરિસ્થિતિ ને કાબુમાં મેળવી લીધી હતી…અને સમગ્ર મામલો શાંત છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here