અમદાવાદના વસ્ત્રાપુરમાં આલય એપાર્ટ મેન્ટમાં જામી ગરબાની રંગત

0
395
Advertisement
Loading...

અમદાવાદ- વિશ્વના સૌથી લાંબો નૃત્ય મહોત્સવ તરીકે જેની આગવી ઓળખ થઈ ચૂકી છે તેવા નવરાત્રિ ગરબા મહોત્સવનો જોશ પૂરબહારમાં રાજ્યભરમાં છવાયેલો છે. મોડી રાત સુધી વિવિધ પ્રકારે ગરબા રમતાં ખૈલેયાઓને નજરોનજર ઘૂમતાં જોવાં એ સાચે જ લેવા જેવો લહાવો હોય છે. ગરબાની વાત કરીએ તો અમદાવાદ જેવા મેટ્રો સિટીમાં એકતરફ શેરી ગરબાની સાદાઈ પણ જોવા મળે અને શહેરના નામાંકિતો જ્યાં સહપરિવાર રમતાં જોવા મળે તેવા ક્લબ ગરબા શેરી ગરબા પણ જોવા મળે છે.

તેવા જ અમદાવાદના વસ્ત્રાપુરમાં આલય એપાર્ટ મેન્ટ માં જામી હતી ગરબાની રંગત। ત્યાં છેલ્લા 25 વર્ષ થી ગરબાનું આયોજન કરવમાં આવે છે. ત્યાંના લોકો રોજ અવનવા તાલ પાર ગરબા રમે છે.

આલય એપાર્ટ મેન્ટના આયોજક

ચેરમેન : અનુપભાઈ કામઠ
સેક્રેટરી : બિપીનભાઈ શાહ
ટ્રેજરર : દશરથભાઈ પટેલ
ગરબાના કમિટી મેમ્બર : શાંતિભાઈ ભાવસાર, મુરલીધરનભાઈ , અનીશભાઈ મોદી, સુધાબેન જોશી, મદારસિંહ ડાભી દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું।

જુઓ વીડિયોમાં આલય એપાર્ટમેન્ટના રાસ ગરબા – 2018

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here