લોકરક્ષક ભરતી બાદ GSRTC ડ્રાઇવર ની ભરતી મા પણ કૌભાંડ ઓડિયો થયો વાયરલ

0
261
Advertisement
Loading...

લોકરક્ષક ભરતી પેપર લીક થયા બાદ GSRTC ડ્રાઇવરની ભરતી મા પણ કૌભાંડ થયૉ હોય તેવો ઓડિયો કલીપ વાયરલ થઇ રહી છે. આ ઓડિયો કલીપ માં એક વ્યક્તિ બીજા વ્યક્તિને કહી રહ્યો છે કે મારો ઓર્ડર આવી ગયો ત્યારે બીજો વ્યક્તિ કહે છે તમે તો નાપાસ થાય હતા ને ત્યારે પહેલો વ્યક્તિ કહે છે કે 1 લાખમાં સેટિંગ પાડ્યું છે. પુરી માહિતી માટે આ ઓડિયો જરૂર સાંભળો।…..

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here