પાટણ કલેક્ટર કચેરીમાં એક સામાજિક કાર્યકરે આત્મદાહનો પ્રયાસ કર્યો

0
219
Advertisement
Loading...

સમી તાલુકા દુદખા ગામનો દલિત પરિવાર જમીન મામલે છેલ્લા છ મહિનાથી ન્યાયની માંગ કરી રહ્યો હતો. પરંતુ ન્યાય ન મળતા આજે આત્મવિલોપનના બોર્ડ સાથે પાટણ કલેકટર કરીએ ધસી ગયા હતા. પોલીસની સુરક્ષા વચ્ચે પણ જ્વલનશીલ પદાર્થ છાંટીને સળગીને કલેક્ટર કચેરી તરફ દોડ મૂકી હતી. ફાયરફાયટર અને હાજર પોલીસ અને કચેરીના કર્મચારીઓએ તેની આગ બુઝાવી હતી. ત્યારબાદ તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here