ઘોડાસર વિસ્તારમાં રિધ્ધિ સિદ્ધિ મિત્ર મંડળ દ્વારા 17માં વર્ષ ઇકો ફ્રેન્ડલી ગણપતી નું મૂર્તિનું કરવામાં આવ્યું આયોજન

0
159
Advertisement
Loading...

અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં રાધા વલ્લભ પાર્ક રિધ્ધિ સિદ્ધિ મિત્ર મંડળ દ્વારા 17 વર્ષ થી ગણપતી નું આયોજન કરવામાં આવે છે આ વર્ષે ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ આયોજન કરવમાં આવ્યું છે. ગણપતીના નવમાં દિવસે ગણપતિનું અન્નકૂટ કરવામાં આવ્યું હતું. જે તમે નીચે આપેલ વિડીયોમાં લાઇવ દર્શન કરી શકો છો

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here