સ્નેહલ ડાન્સ એકેડેમી એ યોજ્યો ૮ મોં ડાન્સ કાર્યક્રમ અમદાવાદ ના ટાગોર હોલ માં

0
121
Advertisement
Loading...

સ્નેહલ ડાન્સ એકેડેમી આયોજિત ૮ માં ડાન્સ સીઝન નું આયોજન ૨૩-૬-૨૦૧૮ શનિવાર ના રોજ ૩-૦૦ થી ૬-૦૦ દરમ્યાન ટાગોર હોલ પાલડી ,અમદાવાદ ખાતે થયું . સંસ્થા ના સંચાલક સ્નેહલ પારેખ તથા આશિષ ગાંધી દ્વારા સંસ્થા ડાન્સ ના તાલીમાર્થીઓ એ સ્ટેજ પરફોર્મન્સ સુંદર પ્રકારે પ્રદર્શિત કરી પ્રેક્ષકો ના મન હરી લીધા હતા. આ સંસ્થા માં નાના ભૂલકાઓ જે ૭ થી ૮ વર્ષ ની વયઃ ના તેઓ ના ડાન્સ થી પ્રભાવિત થઇ તાળીઓથી વધાવી લેતા પ્રેક્ષકો પણ ખુબ ખુશ થયા હતા .સ્નેહલ પારેખ આ સૌ તાલીમાર્થીઓ ને કોરીઓગ્રાફી ની તાલીમ આપેછે. અમારી સંસ્થા માં તાલીમ લેતા તાલીમાર્થીઓ ભવિષ્ય માં ખુબજ પ્રગતિ કરે અને નામના મેળવે તે હેતુ સર અમે ખુબ મહેનતી તાલીમ આપવા ના પ્રયત્ન કરીએ છીએ. આંખોદેખી ને મુલાકાત આપતા આ માહિતી આશિષ ગાંધી એ આપી હતી.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here