મહેસાણા એલસીબી કચેરીમાં પૂછપરછ માટેના લવાયેલા આરોપીએ કર્યો આપઘાત

0
173
Advertisement
Loading...

મહેસાણાના એલસીબી કચેરીમાં શંકાસ્પદ આરોપીએ આપઘાત કર્યો છે. બાલોલમાં કિશોરની હત્યાના કેસમાં સંડોવાયેલા આરોપીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. મહત્વનુ છે કે, 12 ફેબ્રુઆરીના રોજ બાલોલમાં કિશોરની તિક્ષ્‍ણ હથિયારથી ઘા મારીને હત્યા કરવામાં આવી હતી.

આ મામલે પોલીસ દ્વારા 6 આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી. ત્યાર બાદ તમામ આરોપીઓને મહેસાણામાં LCB કચેરીમાં પુછપરછ માટે લઈ જવામાં આવ્યા હતા. ત્યારે હવે 1 આરોપીએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here