ગુજરાતમાં જૂનના અંતમાં થશે ચોમાસાનો પ્રારંભ : અંબાલાલ દા પટેલ

0
131
Advertisement
Loading...

 

ગુજરાતમાં જૂનના અંતમાં ચોમાસાનો પ્રારંભ થશે તેવી આગાહી જાણીતા હવામાન જ્યોતિષજ્ઞ અંબાલાલ દા પટેલે કરી હતી. તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં 25મી જૂનથી ચોમાસાનો પ્રારંભ થશે.

જાણીતા હવામાન જ્યોતિષજ્ઞ અંબાલાલ દા પટેલે ચાલુ વર્ષે ગુજરાતમાં ચોમાસા વિશે આગાહી કરતા જણાવ્યું હતું કે 11 મે થી 5 જૂન સુધીમાં ગુજરાતમાં ચક્રવાત આવશે. 16 થી 18 જૂન સુધી ગુજરાત સહિતના પડોશી રાજ્યોમાં પવન ફૂંકાશે. 16 થી 18 જૂન દરમિયાન ચક્રવાત સાથે વરસાદની સંભાવના છે. જ્યારે 25મી જૂનથી ચોમાસાનો પ્રારંભ થશે.

અંબાલાલ દા પટેલે આ વખતે ચોમાસા દરમિયાન વારંવાર વાવાઝોડા સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરી હતી.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here