આંખોદેખી ન્યુઝ *****પરમાત્મા ની ચતુર્થ રથયાત્રા જૈનમ જયંતિ શાસનં

0
80
Advertisement
Loading...

આંખોદેખી ન્યુઝ ***** અમદાવાદ માં જિનાજ્ઞા યુવા ટ્રસ્ટ આયોજિત પરમાત્મા ની ચતુર્થ રથયાત્રા નું આયોજન રવિવારે ૧૨-૮-૧૮ ના રોજ સવારે ૭-૩૦ થી ૧૧-૩૦ સુધી કરવામાં આવ્યું હતું. અમદાવાદ ની પોળો ના ૬૩ સંઘો દ્વારા ****૫૫ જિનાલયો —— ૬૦૦૦ થી વધુ પ્રતિમાઓ ની પ્રદક્ષિણા કરવા આચાર્ય ભગવંતો –સાથે અસંખ્ય પ્રભુ ભક્તો એ રથ યાત્રા માં ઉપસ્થિત રહી રથયાત્રા ના શુભ અવસર માં પ્રદક્ષિણા નો લ્હાવો મેળવ્યો હતો. ૩-રથ –૧ ગજરાજ –ઉંટ ગાડા –ભજન મંડળ – જૈન સંઘો – આ રથયાત્રા માં જોડાયા હતા. ઝવેરીવાડ રિલીફ રોડ થી આ રથયાત્રા નું પ્રસ્થાન થયેલ. અસંખ્ય ભાવિક ભાઈ બહેનો યુવાનો સાથે પ્રતિષ્ઠિત અને અગ્રણી નગરજનો પણ આ રથયાત્રા માં સહભાગી થયા હતા . આ પ્રસંગે આંખોદેખી ન્યુઝ ટીમે કવરેજ કર્યું હતું.              આંખોદેખી ન્યુઝ ટીમ

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here