ઓકટોબરમાં બંધ થઇ જશે ‘યે હૈ મહોબ્બતે’

0
108
Advertisement
Loading...

એકતા કપૂરનો ખુબ લોકપ્રિય શો યે હૈ મહોબ્બતે જોરશોરથી લોન્ચ થયો હતો. લાંબા સમય સુધી આ શો ટીઆરપીની સ્પર્ધામાં ટોચ પર રહ્યો હતો. આ શોના મુખ્ય પાત્રો રમણ (કરણ પટેલ) અને ઇશિતા (દિવ્યાંકા ત્રિપાઠી)ને પણ દર્શકોનો ભરપુર પ્રેમ મળ્યો છે. આ શો હવે ઓકટોબરમાં પુરો કરી દેવામાં આવશે તેવી ચર્ચા શરૂ થઇ છે.

નિર્માતા આ અકિલા શોકના અંતિમ એપિસોડનું શુટીંગ કરવા તૈયારી કરી રહ્યા છે. કહેવાય છે કે ફિનાલે એપિસોડ ખુબ મોટા પાયે રજૂ થશે. જેનું શુટીંગ વિદેશમાં કરવામાં આવશે. શો ઓફએર કરવાનું કારણ એ પણ છે કે હવે આ શો ટીઆરપીની રેસમાંથી અકીલા બહાર થઇ ગયો છે.

યે હૈ મહોબ્બતેના હાલમાં ૧૫૦૦ એપિસોડ કનિદૈ લાકિઅ પુરા કરી લીધા છે. અગાઉ પણ આ શો બંધ થઇ રહ્યાની વાતો સામે આવી હતી. જો કે હજુ સત્તાવાર નક્કી થયું નથી.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here