જાણો કોણ છે આ હોટ અભિનેત્રી જે ફરી કરી રહી છે કમબેક ?

0
1111
Sapna Sappu
Advertisement
Loading...

બી ગ્રેડ હિન્દી તથા ભોજપુરી ફિલ્મોની અભિનેત્રી સપના સપુ જે ફરી કમબેક કરી રહી છે. અત્યારે હાલમાં તેનું મુવીનું શૂટ કરી રહી છે અને થોડા દિવસ પહેલા મુવી માટે ફોટોશૂટ પણ કરાવ્યું હતું.

નોધનીય છે કે સપના કહ્યું હતું કે આજકાલ અભિનેત્રીઓ ન્યૂડ થવાની વાતે માત્ર પબ્લીસીટી જ કરે છે, જ્યારે મારા કિસ્સામાં એવું નથી. મેં પહેલા પણ ઘણા બોલ્ડ સીન આપ્યા છે, અને ભવિષ્યમાં પણ આપતી જ રહીશ. સપનાએ જણાવ્યું કે મારી ફિલ્મોમાં એક એકથી ચઢીયાતા હોટ સીન હશે.

ઉલેખનીય છે કે અગાઉ બી ગ્રેડ હિંદી અને ભોજપુરી ફિલ્મોની અભિનેત્રી સપના સપુ અને મહેશ ભટ્ટનો વિવાદ હવે સોશ્યિલ નેટવર્કિંગ સાઈટ પર પણ જોવા મળ્યો હતો. સપના સુપએ ફેસબુક પર એક ફોટો શેર કર્યો છે અને તેમાં તેણે ફિલ્મમેકર મહેશ ભટ્ટને દલાલ અને પોર્ન સ્ટાર સની લિયોનને વિશ્વ પ્રસિદ્ધ વેશ્યા કહી છહતી.

ફેસબુક પર આ ફોટો શેર કરતાં સપના સપુએ લખ્યું હતું કે નાની-નાની વાતો પર બૂમો પાડનાર નેતાઓ ક્યાં મરી ગયા છે?લાગે છે કે તમામ નેતાઓ પોર્ન ફિલ્મોમાં જ પોતાનું ઘર વસાવવા ઈચ્છે છે, એટલે જ તેઓ સની લિયોનને ભારતમાં રહેવા માટે મદદ કરી રહ્યા છે.

જુઓ સપના સપુનું હોટ ફોટોશૂટ

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here