શું તમને ખબર છે ‘દયાભાભી’એ કર્યું છે B-Grade ફિલ્મમાં કામ? જુઓ તસવીરોમાં

0
1524
Advertisement
Loading...

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાભાભીથી લોકપ્રિય બનેલી દિશા વાકાણીએ 1997માં ‘કમસિનઃ ધ અનટચ’ જેવી બી ગ્રેડ ફિલ્મમાં કામ કર્યું હતું. 2008થી દિશા વાકાણી ‘તારક મહેતા…’માં દયાભાભીનો રોલ કરી રહી છે. જોકે, માત્ર દિશા વાકાણી જ નહીં પરંતુ અન્ય એવા સ્ટાર્સ છે, જેમણે બી ગ્રેડ ફિલ્મ્સમાં કામ કર્યું છે.

નોધનીય છે કે દયા બેન એટલે કે દિશા વાકાણી સબ ટીવી પરનો શૉ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છોડી રહી છે. ‘સાથ નિભાના સાથિયા’ સિરીયલમાં ગોપી વહુથી પ્રખ્યાત થયેલ જિયાને લોકોએ ખૂબ પસંદ કરી હતી. હવે લોકો ગોપીને દયા તરીકે પણ જોવાની પસંદ કરશે.

જો કે ટીવી પણ કામ કરતા-કરતા ઘણા કલાકારોએ પોતાની એક અલગ ઓળખ બનાવી લીધી છે. પરંતુ તમે જાણો છો કે, નાના પડદાનાં કેટલાક કલાકારો એવા પણ છે.

જેમણે બી ગ્રેડ ફિલ્મથી કામ કરવાની શરૂઆત કરી હતી. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાભાભીથી લોકપ્રિય બનેલી દિશા વાકાણીએ 1997માં ‘કમસિનઃ ધ અનટચ’ જેવી બી ગ્રેડ ફિલ્મમાં કામ કર્યુ હતું.

નોંધનિય છે કે, દિશા વાકાણી 2008થી શરૂ થયેલા કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાભાભીનો રોલ કરી રહી છે. આ શો ટેલિવિઝન પર પ્રસારિત થતાં સૌથી મનોરંજક શોમાં શામેલ છે.

નાના પડદા પર દયા ભાભી ઉર્ફે દિશા વાકાણી અને જેઠા લાલ એટલે કે દિલીપ જોશીની કેમેસ્ટ્રી દર્શકોને ખુબ પસંદ આવે છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here