દીપિકા-રણવીરના લગ્નની સામે આવી અન્ય તસવીર, જુઓ Pics

0
605
Advertisement
Loading...

બોલીવૂડ અભિનેતા રણવીર સિંહ અને દીપિકા પાદૂકોણના લગ્નની પ્રથમ તસવીર સામે આવી છે. છેલ્લા બે દિવસથી ફેન્સ આ કપલની તસવીરોની રાહ જોઈ રહ્યું હતું. બંને સ્ટાર કપલે સિંધી અને કોંકણી રીતિરીવાજથી લગ્ન કર્યો છે.

પરંપારિક રીતી-રિવાજથી લગ્ન સંપન્ન થયા બાદ કપલે પહેલીવાર તસવીરો જાહેર કરી છે. દીપિકા અને રણવીરે ટ્વિટર એકાઉંટ પર બંનેની તસવીરો શેર કરી છે. આ તસવીરો શેર કરતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

otos

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here