LIVE : શ્રીદેવીની અંતિમ યાત્રા, જાણીતા કલાકારો અંતિમ દર્શનમાં રડી પડ્યા

0
486
Advertisement
Loading...

અંતિમ દર્શન બાદ બોલિવૂડ એક્ટ્રેસ શ્રીદેવીની અંતિમ યાત્રા શરૂ થઈ ગઈ છે. સફેદ ફૂલોથી સજાવેલા વિશેષ ટ્રકમાં તેની અંતિમ યાત્રા શરૂ થઈ છે. રાજકીય તિરંગામાં શ્રીદેવીનો પાર્થિવ દેહ લપેટવામાં આવ્યો છે.ટ્રકમાં બોની કપૂર, અર્જુન કપૂર સહિત સમગ્ર પરિવાર હાજર છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here