સોનાલી રાઉત ફરી ચર્ચામાં તેની હોટ તસવીરો ને કારણે.

0
225
sonali-rout-again-in-the-discussion-because-of-its-hot-pics9
Advertisement
Loading...

બિગ બોસ-11 ભલે પૂરું થઈ ગયું હોય પરંતુ આજે પણ તે કોઈને કોઈ રીતે ચર્ચામાં રહે છે. સોનાલી રાઉત ફરી ચર્ચામાં આવી ગઈ છે તેની પાછળનું કારણ છે હોટ તસવીરો.
સોનાલીએ કેટલી પૂલ સાઈડની તસવીરો શેર કરી છે. જે તેના ફેન્સને પસંદ પડી રહી છે. સોનાલીની તસવીરોને લોકો મોટી સંખ્યામાં લાઈક અને શેર કરી રહ્યા છે.તેના કામકાજની વાત કરીએ તો હાલ તે ફિલ્મ ‘એક્સપોઝ’ની સિક્વલમાં કામ કરી રહી છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here