ક્રિકેટ મેદાનમાં શાહરૂખ ખાનની પુત્રી સુહાનાનો જોવા મળ્યો આવો હતો અંદાજ જુઓ તસવીરોમાં

0
240
Advertisement
Loading...

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન રવિવારે કોલકત્તાના ઈડન ગાર્ડન્સમાં પોતાની ટીન કોલકત્તા નાઈટ રાઈડર્સની હિંમત વધારવા આવી પહોંચ્યો હતો. જ્યારે શાહરૂખ ખાનની સાથે તેની પુત્રી સુહાના પણ હતી. મેચ દરમિયાન સુહાના અને શાહરૂખ બંન્ને ટીમને ચિયર કરતાં જોવા મળ્યા હતાં.

પિતા સાથે સુહાનાની આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. શાહરૂખ ખાન કેકેઆર ટીમના માલિક છે અને ઘણીવાર મેચમાં જોવા મળે છે.

શાહરૂખની સાથે તેની પુત્રી સુહાના ખાન જ નહીં પુત્ર અબરામ પણ હતો. મેચ દરમિયાન અબરામ ફોન પર વ્યસ્ત જોવા મળ્યો હતો.

શાહરૂખ ખાન રવિવારે રમાયેલી મેચ શરૂ થયાના એક કલાક પહેલાં જ મેદાનમાં પહોંચી ગયો હતો. મેચ દરમિયાન શાહરૂખ સુહાનાના જોરદાર રિએક્શન જોવા મળ્યા હતાં.

ગૌરી ખાન પણ અહીં જોવા મળી હતી તેની આ તસવીર કેકેઆરએ ટ્વીટ કરી હતી. કેકેઆરનો કેપ્ટન દિનેશ કાર્તિક છે અને તે પહેલીવાર કેપ્ટનશીપ કરી રહ્યો છે.

શાહરૂખ ખાનની સાથે સંજય કપૂર પણ જોવા મળ્યો હતો. જીત બાદ શાહરૂખ ખાન કંઈક અંલગ અંદાજમાં જોવા મળ્યો હતો.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here