પ્રિયા પ્રકાશને ભણશાલી સાથે કામ કરવાના અભરખાં જાગ્યા.

0
192
Priya Prakash wants to work with Bhanshali.
Advertisement
Loading...

(GNS) મુંબઇ, ઇન્ટરનેટ સેન્સેશન બની ચૂકેલી પ્રિયા પ્રકાશ વોરિયરો વીડિયો આગની જેમ ફેલાઇ ગયોછે. જે બાદ તેને તમીલ અને મલયાલમ ફિલ્મોની ઓફર મળી છે પણ તેને સાથે સાથે બોલિવૂડ ફિલ્મોની પણ ઓફર મળવા લાગી છે. તો ટૂંક સમયમાં તે બોલિવૂડ ફિલ્મ કરતી નજર આવે તો નવાઇ નહીં.

પ્રિયા પ્રકાશે આ ખુલાસો કરી લીધો છે તેને કહ્યું કે બોલિવૂડમાંથી મને ફિલ્મોની ઓફર મળી છે. પણ જો તેને તક મળે તો તે સંજય લીલા ભણસાળી સાથે કામ કરવા ઇચ્છે છે. પ્રિયાએ જણાવ્યું કે રાતોરાત મળેલી આ પ્રસિદ્ધિતી તે અને તેનાં માતા-પિતા ખુબ ખુશ છે. અહીં સુધી કે તેમને સમજણ નથી પડી રહી કે તે આ બધાને કેવી રીતે સંભાળે. પ્રિયાએ જણાવ્યું કે, મલયાલમ અને તમીલ ફિલ્મોની પણ તેને ઓફર આવી છે. જ્યારે હજુ તેની પહેલી ફિલ્મનું ટિઝર પણ રિલીઝ નથી થયું. તે આજે સાંજે ૭ વાગ્યે થવાનું છે.

જુઓ રાતોરાત સ્ટાર બનેલી પ્રિયા પ્રકાશના Unseen ફોટા

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here