Birthday Special : શ્રીદેવીની ઇચ્છા મુજબ સેલિબ્રેટ કરાશે જ્હાન્વીનો 21st Birthday

0
1146
Advertisement
Loading...

શ્રીદેવીની મોટી દિકરી જ્હાન્વી કપૂર આજે 21 વર્ષની થઇ ગઇ છે. દર વર્ષે તે પોતાનો જન્મ દિવસે પોતાના પરિવાર સાથે ખૂબ જ ધામધૂમથી ઉજવે છે પરંતુ આ વર્ષે પોતાની માતાની નિધનથી દુખી જ્હાન્વીનું મન પોતાનો જન્મ દિવસ સેલિબ્રેટ કરવાનું ન હોય પરંતુ તેના પરિવારજનોએ તેના બર્થ ડે માટે ખાસ પ્લાનિંગ કરી છે. સૂત્રોએ જણાવ્યા અનુસાર કપૂર પરિવાર જ્હાન્વીના સ્પેશિયલ ડેને વધુ સ્પેશિયલ બનાવવા માંગે છે. તેથી આજે કપૂર પરિવાર ડિનર માટે જશે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here