Viral Video :’પદ્માવત’ની ચિંતા છોડીને અહીં ટાઇમ સ્પેન્ડ કરી રહી છે દિપિકા પાદુકોણ

0
235
Advertisement
Loading...

પોતાની ફિલ્મ પદ્માવતને કારણે સતત લાઇમલાઇટમાં રહેતી દિપિકા પાદુકોણે આ ફિલ્મની રિલિઝ અંગેના તણાવ માંથી મુક્ત થવા માટે જીમ અને એક્સરસાઇઝનો સહારો લીધો છે.દિપિકાની જીમ ટ્રેનરે એક વિડિ. પોસ્ટ કર્યો છે, જેમાં તે ફોરવર્ડ લંગ્સ કરતી જોવા મળી રહી છે.

દિપિકાની ટ્રેનર યાસ્મીન કરાચીવાલસાએ દિપિકાનો આ વિડિયો પોસ્ટ કરતાં લખ્યું કે ‘દિપિકા વુંડા ચેર પર સ્લો મુવમેન્ટમાં એકસ્રસાઇઝ કરી રહી છે. તેને આટલા આરામથી એક્સરસાઇઝ કરતાં જોઇને એવા ભ્રમમાં ન રહો કે આ એક્સરસાઇઝ કરવી સરળ છે. તેના માટે ખૂબ જ સ્થિરતા અને બેલેન્સની જરૂર હોય છે.’

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here