‘ટોટલ ધમાલ’ નું શૂટિંગ થઈ ગયું છે શરૂ ,જાણો કયા સ્ટાર્સ છે આ ફિલ્મમાં

0
152
Advertisement
Loading...

અજય દેવગણની અપકમિંગ કોમેડી ફિલ્મની શૂટિંગ શરૂ થઇ ગઈ છે.અજય દેવગણ ધમાલ ફ્રેન્ચાઈઝીની નેક્સ્ટ કોમેડી ફિલ્મ ‘ટોટલ ધમાલ’ માં નજર આવશે.આ એક મલ્ટીસ્ટારર ફિલ્મ છે જેમાં ઇન્ડસ્ટ્રીના ઘણાં મોટા ચહેરા નજર આવવાના છે.ફિલ્મના શૂટિંગ સેટ પરથી અમુક ફોટાઓ સામે આવ્યા છે.

માધુરી દિક્ષિત ટોટલ ધમાલના સેટ પર પોતાના શોટ માટે જતી નજર આવી હતી.માધુરીનો કિરદાર આ ફિલ્મમાં ઘણો યંગ નજર આવી રહ્યો છે.

માધુરી સિવાય એક્ટ્રેસ ઈશા ગુપ્તા પણ સેટ પર નજર આવી.ઈશા મિલેટ્રી પ્રિન્ટ આઉટફિટમાં સુંદર દેખાઈ.

આ ફિલ્મમાં એક્ટર મહેશ માંજરેકર પણ એક અલગ અંદાઝમાં નઝર આવશે.શૂટિંગ સેટ પર તેમના લૂક થી તો આવુજ લાગી રહ્યુ છે કે ફિલ્મમાં તેઓ સિરિયસ કિરદારમાં દેખાવાના છે.

રિતેશ દેશમુખ એકવાર ફરી દર્શકોને પોતાના કોમેડી અવતારથી એન્ટરટેઈન કરવા માટે તૈયાર છે સેટ પર રિતેશ રેટ્રો લૂક માં દેખાયા.

7 ડિસેમ્બર રિલીઝ થવા જઈ રહેલ આ ફિલ્મને ઇન્દ્ર કુમાર ડાયરેક્ટ કરી રહ્યા છે.આ ફિલ્મમાં અનિલ કપૂર પણ નજર આવશે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here