શ્રીદેવીના પીએમ રિપોર્ટ બાદ ઉભા થયા છે આ દસ ગંભીર સવાલો?

0
219
Advertisement
Loading...

બોલિવૂડ એક્ટ્રેસ શ્રીદેવીના મોતના 44 કલાકથી વધુના સમય બાદ પીએમ રિપોર્ટ આવ્યો છે. બોલિવૂડ અભિનેત્રી શ્રીદેવીનું સિમ્પલ લાગતું આકસ્મિક મોત હવે પીએમ રિપોર્ટ બાદ નવા રહસ્યો ઉભા કરી રહ્યું છે. દુબઈની હોસ્પિટલમાંથી આવેલા પીએમ રિપોર્ટે કાર્ડિયાક અરેસ્ટના ન્યુઝને ખોટા સાબિત કર્યા છે. પીએમ રિપોર્ટ પ્રમાણે, શ્રીદેવીનું નિધન દારૂના નશામાં બેલેન્સ ગુમાવતા બાથટબમાં ડૂબી જવાને કારણે થયું હતું. આ અભિનેત્રીના રહસ્યમ મોતથી નીચેના દસ સવાલો શંકા ઉપજાવે તેવા છે, તેના જવાબ મળવા જ રહ્યા.

શ્રીદેવીના મોત બાદ ઉપસ્થિત થયા આ દસ સવાલોઃ

1. પતિ-દીકરી મુંબઈ પરત આવી ગયા પણ શ્રીદેવી દુબઈમાં શું કરતી હતી?

2. ઘટના સમયે બોની કપૂર કયા હતા?

3. શું શ્રીદેવી કોઇ સ્ટ્રેસમાં હતી?

4. ભારતથી કેમ બોની કપૂર અચાનક જ દુબઈ પરત આવ્યો, શું શ્રીદેવી તથા બોની કપૂર વચ્ચે કોઈ ઝઘડો થયો હતો?

6. 48 કલાક સુધી હોટેલના રૂમની બહાર કેમ નહોતી આવી?

7. બાથરૂમમાંથી બહાર કઢાઈ ત્યારે શ્રીદેવીના નાકમાંથી લોહી કેમ ટપકતું હતું?
8. બાથટબમાં કેવી રીતે પડી, આકસ્મિક રીતે કે કોઈએ ધક્કો માર્યો?

9. બાથટબ પાણીથી ભરેલું હતું કે ખાલી?

10. શ્રીદેવીના મોતનું કારણ શું? દારૂ, કાર્ડિયેક એરેસ્ટ કે અન્ય કોઈ?

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here