દિવ્યાંકાનો એલિયન ડાન્સ વાયરલ, ૫ કલાકમાં ૧૨ લાખ લોકોએ જોયો.

0
208
Alien Dance Viral of Divinka 12 lakh people watched in 5 hours
Advertisement
Loading...

મુંબઈ, યે હે મોહોબ્બતે સ્ટાર દિવ્યાંકા ત્રિપાઠીનો ડાન્સ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. તેણે સોશિયલ મીડિયા પર એવો વીડિયો પોસ્ટ કર્યો છે કે તેના ફેન્સ તેણે વારંવાર જોઈ રહ્યા છે. આ વીડિયોમાં તે એક એલિયન સાથે ડાન્સ કોપી કરતા નજરે પડી રહી છે.દિવ્યાંકાએ Dame Tu Cosita ચેલેન્જ એક્સેપટ કર્યુ છે. આ વીડિયોને પોસ્ટ કરવાની સાથે તેણે જણાવ્યું કે તે લંડન જવા માટે તૈયાર છે પણ જાય સુધી તે એલિયન સાથે ડાન્સ નહિ કરે આ એલિયન તેણે જવા નહિ દે. તમને જણાવી દઈએ કે એલિયન સાથે ડાન્સ દુનિયા ભરમાં ટ્રેન્ડ બની રહ્યો છે. ઘણા સેલેબ આ એલિયન સાથે ડાન્સ કોમ્પિટિશન કરી રહ્યા છે. દિવ્યાંકાના આ વીડિયોને ૫ કલાકમાં ૧૨ લાખ લોકો દ્વારા જોઈ લેવામાં આવ્યો છે.
યે હે મોહોબ્બતેમાં દિવ્યાંકાની આંખોની રોશની જરી રહી છે. શોમાં ટૂંક સમયમાં મોટો ટિ્‌વસ્ટ પણ આવી શકે છે. જેના માટે એક્ટ્રેસ લંડન જવા રવાના થઇ ચુકી છે. દિવ્યાંકાએ ઇન્સ્ટાગ્રામ પર પતિ વિવેક દહિયા સાથે ફોટો પણ પોસ્ટ કરી છે.કપિલે આ બાબતે જણાવ્યું હતું કે, કહ્યું કે તકલીફ થાય છે. જ્યારે તમે કોઇને તેના પ્રત્યેનો પ્રેમ દર્શાવો અને તે નજર અંદાજ કરે. વધુમાં જણાવ્યું હતું કે, એક વર્ષ પછી શું વાત કરવી? સારું હતું કે તમે પહેલા કીધું હોત.’

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here